તને યાદ કરીશ


હા હું તને યાદ કરીશ
પણ ફરીથી મારી નહીં બનાવી શકું 
રડી રડીને ભલે મરી જઈશ
પણ તારી પાસે પાછી નહીં આવું 
મુવ ઓન કરીશ, ખુદને સંભાળી લઈશ
પણ તારી જગ્યા કોઈ બીજાને નહીં આપી શકું 
દુનિયા ને દેખાડવા માટે ભલે તારાથી અલગ થઈ જઈશ
દિલથી ક્યારેય તને અલગ નહીં કરી શકું 
ભૂલી ગઇ કદાચ તું મને અને મારા પ્રેમ ને
પણ હું તને ક્યારેય નહી ભૂલી શકું 
ખુશ રહીશ સ્માઈલ પણ કરીશ
પણ તારા માટે રડ્યા વગર પણ નહીં રહી શકું ...


-Ajay Rajput

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ